કોઠાયુદ્ધ
ગામનાં ચોરે
ફોન ધરાવનાર દરેક વ્યક્તિ મીડિયા છે, જે ફ્રી ટ્રાયલ માટે ખતરો છે: સુપ્રીમ કોર્ટ
Team Chabuk-National Desk : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે મોબાઈલ ફોન ધરાવનાર દરેક વ્યક્તિ મીડિયા બની ગયો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તરત જ વીડિયો અપલોડ કરી...
સૌથી મોટા સમાચાર, કેંદ્ર સરકારે 8મા પગાર પંચને આપી મંજૂરી, જાણો કઈ તારીખથી થઈ...
Team Chabuk-National Desk: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચનાને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ પંચની રચનાની જાહેરાત સરકારે જાન્યુઆરી 2025 માં કરી હતી પરંતુ હવે તેની રચનાને મંજૂરી...
Todays Gold Rate : સોનાની કિંમતમાં 1784 રુપિયાનો મોટો કડાકો થયો, ચાંદી ચમકી
Team Chabuk-National Desk: રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે સારા સમાચાર. કરવા ચોથના દિવસે શુક્રવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહ્યો હતો. નિષ્ણાતો રોકાણકારો દ્વારા પ્રોફીટ-બુકિંગ, ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો...
ગુર્જર નગરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ...
Team Chabuk-Gujarat Desk: ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જે હાલ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે....
ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આજે વિવિધ ક્ષેત્રોના સમાચારોએ ચર્ચા જગાવી છે. રાજકીય હલચલ, ટેકનોલોજી, ક્રાઇમ અને સામાજિક મુદ્દાઓ સાથે રાજ્યમાં ન્યૂઝ ફ્લો સતત ગરમ રહ્યો છે. આવો નજર કરીએ આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ...
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ...
Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે ભારતના મહાન વિદ્વાન, બંધારણના શિલ્પી, ભારતરત્ન અને સમાજ સુધારક ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમજ ઉત્કર્ષ મંડળ લોધીકાના...
તાપણું
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું કાલે વિસ્તરણઃ મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ નવા મંત્રીઓને લેવડાવશે શપથ
Team Chabuk-Political Desk: દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં નવા-જુની થવા જઈ રહી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ આવતીકાલે 17 ઓક્ટોબરના રોજ થવાની પૂરેપૂરી શક્યતા છે. દિવાળી પહેલા જ કેટલાક મંત્રીઓની દિવાળી બગડશે જ્યારે કેટલાક...
Bihar Election 2025: બિહારમાં 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં મતદાન, 14 નવેમ્બરે પરિણામ
Team Chabuk-Political desk: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા આજે કરવામાં આવી છે. બિહારની કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં મતદાન થશે.જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની...
મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM...
Team Chabuk-Political Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં કોંગ્રેસ-આરજેડીની રેલી દરમિયાન પોતાની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઘટનાએ માત્ર તેમની માતાનું જ નહીં, પરંતુ સમગ્ર દેશની...
સાહિત્ય
મયૂર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ માટે વર્ષ 2025નો દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
Team Chabuk-Literature Desk: દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે અપાતા યુવા પુરસ્કારની જાહેરાત આજ રોજ કરવામાં આવી છે. આજે 18 જૂનના રોજ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી...
“ગુજરાતી સાહિત્યે મ્હારા પર એટલો બધો મહાન ઉપકાર કર્યો છે કે હું જાહેરખબરો જ...
Team Chabuk– Literature Desk: બકુલેશ એટલે કે રામજી અર્જુન ગજકંધ. એમની વાર્તાઓ વિશે ઓછું ચર્ચાયું છે. શ્રી શરીફાબહેન વીજળીવાળા સંપાદિત બકુલેશની વાર્તાઓ એટલે એમનું અથાગ પરિશ્રમ બાદ મળી ગયેલું એક માત્ર પુસ્તક. પુસ્તકના શ્વેત-શ્યામ...
વેરઝેર: વાંચતા વાંચતા કાતિલને તમે પકડી શકશો પણ કેમ થયું એનો જવાબ તો તમને...
Team Chabuk– Literature Desk: શ્રી ગુણવંતરાય આચાર્ય એટલે દરિયાઈ નવલકથાઓ માટે ગુજરાતી સાહિત્યમાં ઓળખાય. આ સિવાયની પણ એમની એક ઓળખ જે વીસરાઈ ગઈ પણ યાદ કરાવવી આવશ્યક માનું છું. કિશોરો માટેનાં સાહસ અને રોમાંચના...
સિનેમાવાદ
Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક
Team Chbauk– Entertainment Desk: એક ટેક્નોક્રેટ છે. વૃદ્ધ છે. સમસ્યા એ છે કે એક તવંગર યુવાન જે નવલકથા લખી રહ્યો છે, એમાં એ એક પાત્ર વિષે જે જે લખે તે આ ભાઈના કિસ્સામાં સાચું...
કાદલન : ઉર્વશી ઉર્વશી ગીતમાં વપરાયેલી ભવ્ય બસને એનાં જ દિગ્દર્શક શંકરે શા માટે...
Team Chabuk-Entertainment Desk: શંકર તંત્રની સામે નમતું જોખતો નથી. કંઈક એવી રીતે કહી દેવું કે જોનારને લાગે આ પેલા વિશે ટોન્ટ માર્યોને? અને પેલાને પણ એમ લાગે! પણ સ્વીકાર કરતા સંકોચ પેદા થાય....
બ્રહ્મયુગમનું ગેટઆઉટ – હેલહોલ – તુમ્બાડ – પોતાનાપણું
Team Chabuk– Entertainment Desk : ‘ગેટ આઉટ’ ફિલ્મ જોનારાઓને ખ્યાલ હશે કે એમાં એક અશ્વેતની શ્વેત પ્રિયતમા તેને પોતાના ઘરે આમંત્રણ પાઠવે છે અને તેની સ્થિતિ કફોડી કરી મૂકી દે છે. હવે છટકવું કેવી...
દે ઘુમા કે
IPL 2026: આ નિયમોમાં થશે ફેરફાર? જાણો નવા નિયમો અને આ 6 ખેલાડીઓ જે...
Team Chabuk-Sports Desk: ભારતમાં ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ એક ઉત્સવ છે. અને જ્યારે વાત IPL (Indian Premier League) ની હોય, ત્યારે આ ઉત્સવ બેવડો થઈ જાય છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ અત્યારે એક...
ભારતે પાકિસ્તાન સાથે રમવાની ના પાડી, સામે આવ્યું મોટું અપડેટ, ક્રિકેટ જગતમાં ખળભળાટ
Team Chabuk-Sperts Desk: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની સેમિફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો છે. ગુરુવારે યોજાનારી આ મેચ હવે રદ થઈ ગઈ છે. ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું છે કે...
IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ...
Team Chabuk-Sports Desk: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો ત્રીજો મુકાબલો લોર્ડ્સ ખાતે રમાયો હતો, જેમાં ઇંગ્લેન્ડની ટીમે 22 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 193 રનનો...
વિશેષ
રાતની નોકરી કરતા હોય તો ચેતી જજો, હૃદયની બીમારીઓનું જોખમ વધારે
Team Chabuk-Special Desk: જે લોકો શિફ્ટમાં કામ કરે છે તેઓ ઘણીવાર કામને કારણે તણાવમાં રહે છે. તણાવપૂર્ણ વર્કિંગ કલ્ચરને કારણે તેમને નર્વસનેસ, ચીડિયાપણું અને ચિંતાનો અનુભવ કરવો પડે છે. સર્કેડિયન લયના સતત વિક્ષેપથી ઊંઘની...
પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
Team Chabuk-Special Desk: જીમમાં એક કસરતનું નામ વારંવાર બોલાતું હોય છે. જે દિવસે બેક અને બાયસેપ્સનો દિવસ હોય એ દિવસે એ કસરત હોવાની…. હોવાની અને હોવાની… અંગ્રેજી ઉચ્ચારણ છે – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ....
પશ્ચિમોત્તાનાસન : શરીરમાં વહેતી ઉર્જાને આ આસન નિયંત્રિત કરે છે
Team Chabuk-Special Desk: જેવી રીતે સૂર્ય નમસ્કારમાં પાદહસ્તાસન આવે છે એવી રીતે જમીન પર બેસીને કરવામાં આવતા આસનનું નામ પશ્ચિમોત્તાનાસન છે. આ બંને આસનોમાં જમીન આસમાનનો ફર્ક છે. એક સ્ટેન્ડિંગ પોઝ છે બીજું સિટીંગ...




























